Scinovex
article Open Access

સતર સશકતકરણ : શકષણન ભમક

International Journal of Advanced Academic Studies · 2023 · Vol. 5(12) · pp. 48–50

Abstract

આ લેખ દ્વારા આપણે એ જાણી શકીશું કે શિક્ષણ શું છે અને એક સ્ત્રીના જીવનમાં કેટ કેટલી મુશ્કેલીઓ આવે છે પરંતુ, જો સ્ત્રી શિક્ષણ પામેલી હોઈ તો તે આ દરેક પરિસ્થિતિઓ ણો સામનો સારી રીતે કરી શકે છે અને જીવનમાં આવતા દરેક ઉતર ચઢાવને આસાનીથી પાર કરી શકે છે. તો સ્ત્રીના સશક્તિકરણ માં શિક્ષણનું કેટલું મહત્વ છે તે આપણે આ લેખ દ્વારા જાણી શકીશું.

Citations
0
FWCI
0.00
field-weighted impact
References
0
Percentile
33%
vs. same field & year
Citation Network

How this paper connects to the literature. Drag to explore, click any node to open that paper.

સતર સશકતકરણ : શકષણન ભમક · Scinovex